સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો, વટાણા પણ બાફી લો. ડૂંગળી સમારી લો
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો, પછી તેમાં પાણી માં મિક્સ કરેલી લસણ ની ચટણી ઉમેરી દો પાણી બળી જાય એટલે તેમાં મરચું, મીઠું, ધાણા જીરું, હળદર લીંબુ, ગરમ મસાલો, ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો પછી તેમાં બટાકા નો માવો ને વટાણા મિક્સ કરી દો. તો તૈયાર છે સેન્ડવીચ નો મસાલો હવે તેને બ્રેડ મા ભરી સેન્ડવીચ બનાવી લો
Similar Recipes
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
-
-
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ ઘણી જ અલગ અલગ રીતે બને છે. ચીઝ સેન્ડવીચ ચીઝ - પનીર સેન્ડવીચ માયો સેન્ડવીચ. બધાને જ ભાવે છે. જે આજના જનરેશનને ખૂબ જ ભાવે છે. પણ મેં ઓરીજનલ સ્ટાઈલની અને ઓરીજનલ ટેસ્ટની સેન્ડવીચ બનાવી છે. જે પહેલાં ના બધા લોકો આજ સેન્ડવીચ ખાતા હતા અને એ ખુબ જ સરસ લાગે છે. મારી દીકરી ખાવાની હોવાથી મેં અહીંયા ચીઝ Shreya Jaimin Desai -
સેન્ડવીચ (Sandwich recipe in gujarati)
#NSDઆજે "national sandwich day" નિમીતે આપણા ગ્રુપ ના બધા સભ્યો માટે મારા તરફથી સેન્ડવીચ પ્લેટર. Unnati Desai -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Guja
#MDC#RB4#aloomatargrillsandwich#cookpadgujaratiમોઢે બોલું 'માં' અને મને નાનપણ સાંભરે,પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા.માં નું નામ સાંભળતાની સાથે જ બધું જ ભૂલી ને બાળપણ યાદ અચૂક આવે અને એમાં પણ માં ના હાથની રસોઈ કોને યાદ ન હોય? મેં સૌથી પહેલી રેસિપી જો શીખી હોય તો એ છે સેન્ડવીચ બનાવવાની રીત જે મને મારી મમ્મીએ શીખવાડી હતી. તો આ રેસિપી હું મારી મમ્મીને સમર્પિત કરું છું. Mamta Pandya -
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
-
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
-
-
-
ગ્રીલ મેયોનીઝ આલુ સેન્ડવીચ (Grilled Mayo Alu sandwich Recipe in Gujarati)
#આલુ Arpita Kushal Thakkar -
-
સેન્ડવીચ (ટોસ્ટર સેન્ડવીચ) (Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#સેન્ડવીચ#sandwichબટાકાની સહેલાઈથી બનતી આ સેન્ડવીચ દરેકના ઘરની favorite હશે જ!!! Khyati's Kitchen -
-
-
ત્રીરંગી સેન્ડવિચ (Trirangi Sandwich Recipe In Gujarati)
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ હેલ્ધી અને ટેસ્ટી તિરંગા સેન્ડવિચ બનાવી Pinal Patel -
આલુ ટોસ્ટ સેન્ડવીચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
બટાકા એ સૌ કોઈને પસંદ હોય છે જ્યારે કોઈ પણ શાક ના ભાવતું હોય ત્યારે બટાકા લગભગ બધાને જ ભાવતા હોય છે અમારા ઘરે કહેવાય છે "જીસકા કોઈ નહીં ઉસકા બટાકા હૈ".😜બટાકા માંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. લગભગ બધા જ શાક અને અવનવી વાનગીઓમાં બટાકા વપરાતા હોય છે. સ્વાસ્થ્યની રીતે જોવા જઇએ તો પણ બટાકા ખુબ જ જરૂરી છે.અહીં મેં બટાકા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે મારી ખૂબ જ ભાવતી વાનગી છે ગૃહિણી તરીકે આપણે જ્યારે બધાની પસંદને ધ્યાનમાં રાખીએ ત્યારે પોતાને શું પસંદ છે એ લગભગ ભૂલી જતા હોઈએ. આજે મને ભાવતી સેન્ડવીચ બનાવી છે.#GA4#WEEK1 Chandni Kevin Bhavsar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16105465
ટિપ્પણીઓ (7)