પોટેટો બાઈટસ (Potato Bites Recipe In Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

પોટેટો બાઈટસ (Potato Bites Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨-૩ નંગ બાફેલા બટાકા
  2. ૨-૩ ચમચી કોર્ન ફ્લોર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧-૨ ચમચીકોથમીર મરચા ની ચટણી
  5. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બટાકા ને બાફી લ્યો અને છાલ ઉતારી લ્યો

  2. 2

    નીચે મુજબ ગળણીથી છાણી લ્યો

  3. 3

    ત્યારબાદ કોર્ન ફ્લોર અને ચટણી, મીઠું ઉમેરો

  4. 4

    ત્યારબાદ નીચે મુજબ રોલ કરી ચમચી થી ડિઝાઇન પાડો અને તળી લ્યો
    આને કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes