રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ પાણીમાં વટાણા પલાળો
પલળી ગયા બાદ વટાણા મીઠું નાખી બાફી લો ૧.૫ ગ્લાસ પાણી મુકી ૩ થી ૪ સીટી કૂકર માં કરી લ્યો - 2
ત્યારબાદ,લાલ મરચું,હળદર ઉમેરો
બીજા તાસળામા વઘાર માટે તેલ મુકો અને તેલ ગરમ થયા પછી સુકા મરચા, હિંગ, મીઠો લીમડો અને જીરું મુકી વઘારો - 3
એ પછી વઘાર વટાણા માં ઉમેરી દયો
ગરમ મસાલો ઉમેરો - 4
બટાકા વડા:
- 5
મરચા, કોથમીર અને આદું ફાવે તો એ ઉમેરી મિક્સર કરી લ્યો
બટાકા ને બાફી છાલ ઉતારી લ્યો - 6
બટાકા ને છૂંદી,મરચા, કોથમીર ની પેસ્ટ, મીઠું, ખાંડ, ઉમેરી હલાવી ને નાના બોલ્સ બનાવી લ્યો.
આને ચણાનો લોટ, મીઠું, મરચું,આને જરુર મુજબ પાણી ઉમેરી અડવાળો અને તૈયાર કરેલા બોલ્સ અડવાળેલા લોટમાં બોળી ને તાસળામા તેલ મુકી તળતા જાવ - 7
બટાકા વડા છૂંદી,સેવ, ડુંગળી, અને આંબલી ની ચટણી રગડા પેટીસ માં ઉમેરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#ragdapattice#ragdachaat#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#trend3દોસ્તો રાગડા પેટિસ નામે સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય એવી તીખી મીઠી લાગતી હોય છે. તો ચાલો તેની રેસિપી નિહાળી એ. Rekha Rathod -
-
-
-
-
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
-
-
રગડા પેટીસ પાવ (Ragda Pattice Pav Recipe In Gujarati)
#RC1#Yellowrecipe#Week1 Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398366
ટિપ્પણીઓ