ખજુર રોલ(Date roll recipe in gujrati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

હેલ્ધી અને કીડ્સ ને ટેસ્ટી રોલ બનાવી દેવાથી સહેલાઈથી ખાઈ લે.

ખજુર રોલ(Date roll recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે

હેલ્ધી અને કીડ્સ ને ટેસ્ટી રોલ બનાવી દેવાથી સહેલાઈથી ખાઈ લે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫ લોકો
  1. ૨૫૦ ગ્રામ ખજુર
  2. ૨ ટે સ્પૂન ઘી
  3. ૩ ટી સ્પૂન મલાઈ (ઓપ્શનલ)
  4. ૧૦ નંગ બદામ
  5. ૧૦ નંગ કાજુ
  6. ૫ નંગ અંજીર
  7. ૧ ટી સ્પૂન એલચી પાવડર
  8. ૨ ટે સ્પૂન કોકોનટ ડ્રાય પાવડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખજુર ના ઠળિયા કાઢી નાના કટકા કરો અથવા મિક્સરમા ક્ર્શ કરો.

  2. 2

    પછી કાજુ, બદામ, અંજીર ના નાના ટુકડા કરી દો

  3. 3

    હવે ગેસ પર લોયા મા ઘી મુકી ખજુર સાંતળી, મલાઈ નાખી મિક્સ કરી દો.

  4. 4

    પછી બધા ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી કોકોનટ પાવડર મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે થોડુ ઠરી જાય પછી ઉંધી થાળી મુકી ખજુર પાથરી વેલણ થી પાથરી કોકોનટ પાવડર પાથરી રોલ વાળી લો.

  6. 6

    ૨૦મિનીટ ફ્રીજ મા ઠરવા મુકો. પછી છરી થી રોલ ના પીસીસ કરી દો. રેડી છે ડીલીશ્યસ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes