શક્કરીયાં નો શીરો

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

#DK

શક્કરીયાં નો શીરો

#DK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ શક્કરીયાં
  2. ૪ ટે‌ સ્પૂન ખાંડ
  3. ૨ ટે સ્પૂન ની
  4. કાજુ, બદામ, અંજીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શક્કરીયાં ની છાલ ઉતારી અને તેના નાના ટૂકડા કરી વરાળ માં બાફી લો.

  2. 2

    બાફેલા શક્કરીયાં નો માવો બનાવવો અને પછી એક પેનમાં ૨ ટે. સ્પૂન ધી મૂકી તેમાં શક્કરીયાં નો માવો અને ખાંડ ૪ ટે. સ્પૂન નાખી હલાવતા રહો

  3. 3

    પછી તેને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો અને પછી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

ટિપ્પણીઓ

Similar Recipes