રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા લે એમાં બધો મસાલો એડ કરી માવો તૈયાર કરવો એક બાઉલમાં મીઠાવાળું પાણી એમાં બ્રેડ બોળીને તરત જ નીકળી બે હાથથી દબાવી લેવી પછી એમાં બટાકાનો માવો પૂરી બોલ વાળી દેવો
- 2
પીક માં બતાવ્યા પ્રમાણે બધા જ બોલવાળી દેવા પછી તેને પછી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
- 3
તળાઈ જાય એટલે ચીઝ અને સોસ સાથે સર્વ કરવા
Made this recipe? Share a Cooksnap!
Let Shail R Pandya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10790591











ટિપ્પણીઓ