પાપડ ડુંગળી નું શાક

Tejal Vijay Thakkar @cook_16330506
પાપડ ડુંગળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ મૂકી જીરું અને લસણ અને હિંગ નો વઘાર કરી ડુંગળી અને લીલું મરચું નાખી મિક્સ કરો.. હવે મરચું, મીઠું,હળદર નાખી અડધો ગિક પાણી નાખી દો..
- 2
2 મિનિટ પછી તેમાં પાપડ ના ટુકડા નાખી પાણી બળવા દો.. 5 મિનિટ માં પાણી બળી જશે.. પાણી બળે એટલે ઉતારી લો.. તૈયાર છે પાપડ ડુંગળી નું ટેસ્ટી શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ ડુંગળી નું શાક (papad onion sabzi recipe in Gujarati)
#GA4#WEEK23કોઈ વખત એવું બને કે ઘરમાં શાકભાજી ના હોય તો ડુંગળી અને પાપડ તો હોય જ..આજે મેં ડુંગળી અને પાપડ નુ શાક બનાવ્યું છે. સુરતી લોકો આને કાંદા પાપડનું શાક કહે છે અને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે.ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
મેથી પાપડ નું શાક
#શાકઘણી વખત એવું બને કે ઘર માં કંઈ શાક ના હોય,અને શાક લેવા જવાનો સમય પણ ના હોય.પણ દરેક ના રસોડા માં મેથી દાણા અને પાપડ તો લગભગ હોય જ.મેથી પાપડ નું શાક સ્વાદિષ્ટ અને ગુણકારી મેથી ના લાભ પણ મળે છે.વાયુ,શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો દૂર થાય છે.આ શાક સ્વાદ માં ખાટું મીઠું લાગે છે. Jagruti Jhobalia -
-
પાપડ ડુંગળી નું શાક (Papad onion Shak Recipe in Gujarati)
#GA4#week23પાપડ ડુંગળી નાં શાક સાથે ભરેલા લીલાં મરચા ખાવાની માજા કઈક અલગ જ છે. heena -
પાપડ - ડુંગળી ની સબ્જી (Papad Dungli Sabji Recipe In Gujarati)
#GA4 #Week23ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક ને પસંદ આવે એવું પાપડ-ડુંગળી નું શાક..Dimpal Patel
-
પનીર પાપડ મેથી નું શાક
#પનીર#પોસ્ટ_2પનીર નો ઉપયોગ આપણે પંજાબી શાક કે કરી બનાવવા કરતા હોઈએ છે.આજે મે પાપડ અને મેથી સાથે પનીર નો ઉપયોગ કરી જૈન શાક બનાવ્યું છે.અલગ જ ટાઈપ નું ફરી ફરી બનાવવાનું મન થાય તેવું શાક બને છે. Jagruti Jhobalia -
લીલી ડુંગળી નું શાક
#શાકઆ શાક કાઠિયાવાડ મા સાંજે ભાખરી અને પરોઠા સાથેખાવામાં આવે છે.. અને ખુબ જલ્દી બની જાય છે Sunita Vaghela -
લીલી ડુંગળી નુ શાક
#ઇબુક #day9ડુંગળી નુ શાક ખરેખર સ્વાદિષ્ટ અને મન મોહક હોય છે એમાંય લીલી ડુંગળી ઝીણી સમારેલી હોય એનું શાક ખૂબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
પાપડ ડુંગળી નું શાક(Papad Dungli Shabji Recipe In Gujarati)
#SSM#cookpadindia#cookpadgujaratiઉનાળા દરમિયાન શાક માં સુ બનાવવું એ સવાલ નો જવાબ છે એકદમ ઝડપી બની જાય એવુ પાપડ ડુંગળી નું શાક.જે ઘર માં હોય જ છે. सोनल जयेश सुथार -
પાપડ પૌંઆ (Papad Poha Recipe In Gujarati)
આ દિવાળી જાર સ્નેક, બહુજ ક્રીસ્પી બને છે. ગુજરાતી નું આ ફેવરેટ સ્નેક છે.છોકરાઓ હાલતા ને ચાલતા આના ફાકા મારતા જ હોય છે. Bina Samir Telivala -
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
પાપડ નું શાક (Papad Shak Recipe in Gujarati)
મે પેહેલી વાર બનાવ્યું પાપડ નું શાક મને મારા ઘર માં બધાં ને ભાવ્યું પાપડ નું શાક ખૂબજ ટેસ્ટી ને સ્પાયસી હોય છે#GA4#WEEK23 Dilasha Hitesh Gohel -
ડુંગળી બટાકા નું શાક (Dungli bateta shak recipe in Gujarati)
#KS7કાઠિયાવાડ માં મોટા ભાગે દરેક ના ઘર માં બનતું શાક...ઘરમાં કઈ શાક ન હોય તો પણ બટાકા ને ડુંગળી તો હોઈ જ. ને ફટાફટ બનતું શાક.... KALPA -
બટાકા ડુંગળી નું શાક
#તીખીદરેક ઘર માં બનતું શાક હોય તો ડુંગળી બટાકા, , અને બટાકા છે એ દરેક શાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ,શાક નો રાજા કહેવાય છે લગ્ન હોય હવન હોય, બટાકા હોય, અને ડુંગળી ડુંગળી નુ શાક પણ કહીએ છીએ કે કોઈપણ ગ્રેવી હોય તો પણ ડુંગળી ની જરૂર તો પડે જ છે. Foram Bhojak -
પાપડ ચૂરી (Papad Churi Recipe In Gujarati)
#GA4 #Week23 #papadપાપડ ચુરી ઍક સાઇડ ડીશ છે. પાપડ માં મસાલા અને ડુંગળી ટામેટાં ઉમેરીને તેને વધુ ચટપટું બનાવવામાં આવે છે. ઘણા લોકો તેને શાક ની અવેજી માં પણ ખાવામાં આવે છે. Bijal Thaker -
-
કાંદા પાપડ નું શાક
#સુપરશેફ3ચોમાસા માં શાકભાજી સારી મળતી નથી. તો કોઇક વાર શાક અવેલેબલ ના હોય તો આ શાક ખૂબ તરત બની જાય છે. આ શાક ચોમાસા માં સાઉથ ગુજરાત બાજુ ખૂબ બને છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે॰ Asmita Desai -
લચકારી ત્રિવેણી પાપડ (Lachkari Triveni Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad#COOKPADGUJRATI#CookpadIndiaલચકારી ત્રિવેણી પાપડ ઘરમાં પડેલી સામગ્રીથી છે આ વાનગી ફટાફટ થઈ જાય છે. ઘરમાં ક્યારેક એવું બને કે કોઇ જ શાક નાં પડ્યું હોય અને તો પણ આ વાનગી ફટાફટ 10 મીનિટમાં બનાવી શકાય છે આ વાનગીમાં ચોખા ના પાપડ, મગના પાપડ અને અડદના પાપડ એમ ત્રણ પ્રકારના પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.તેને ખાવા માં લચકા પડતું હોવાથી તે લચકારી પાપડ કહેવાય છે. Shweta Shah -
કારેલા ડુંગળી નું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiકારેલા ડુંગળી શાક Rekha Vora -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
ચોખાના પાપડ નું ખીચું
#KS4# ચોખાના પાપડ નુ ખીચુ.ચોખા નુ ખીચું બધાને જ ભાવતું હોય છે .અને લેડીસ ની તો આ સ્પેશીયલ આઈટમ છે. પણ હંમેશા આપણે ચોખાનુ ખીચુ બનાવીએ છીએ. અને આ ખીચું ના પાપડ બને છે. પણ આજે મેં પાપડ નું ખીચું બનાવીયુ છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jyoti Shah -
પાપડ દહીં નું શાક (Papad Dahi Shak Recipe In Gujarati)
#GA4#Week23 એકદમ જલ્દી,અને ઓછી ingridints થી બનતું શાક છે. રોટી,રોટલા સાથે સારું લાગે છે. Krishna Kholiya -
મેથી પાપડ સબ્જી (Methi Papad Sabji Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujaratiમેથી પાપડ નું શાક સામાન્ય રીતે સૂકી મેથી ના દાણા થી બનાવવા માં આવે છે ,પણ સીઝન ને અનુરૂપ અને ઝટપટ રેસિપી બનાવવા માટે મે લીલી મેથી નો ઉપયોગ કર્યો છે ,જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . Keshma Raichura -
ડુંગળી બટાકા નું શાક(Dungali Bataka Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં લીલા શાકભાજી ન હોય અને ખરીદી કરવા જવાનો સમય ન હોય ત્યારે બનાવો આ શાક પરોઠા સાથે ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઅહીંયા મેં પાપડ ની સાથે સૂકી મેથી દાણા નો ઉપયોગ કર્યો છે.ખાસ કરીને શિયાળા માં આ શાક બનાવવા માં આવે છે.કેમકે મેથી ગરમ હોય છે અને એના થી પાચન ખૂબ જ સરસ થાય છે. અમારા ઘરે આ શાક શિયાળા માં વારંવાર બનાવવા માં આવે છે અને બધાને બહુ જ ભાવે છે.. Ankita Solanki -
મેથી પાપડ ડબકાનુ શાક (methi papad dabka shak recipe in gujarati)
સ્વાદ મા અનેરું અને બધા ને ભાવે એવું આ શાક ચોમાસા મા શાકભાજી ની અછત હોય છે ત્યારે બનાવી શકાય. મેથી ના લીધે પચવામાં એકદમ હળવું છે. ઉપરાંત પાપડ ના લીધે સ્વાદ ઉભરે છે. અને એમાંય ચણા ના લોટ ના ડબકા...#સુપરશેફ1 Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10791159
ટિપ્પણીઓ