રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નાં લોટ મા દહી અને મીઠું નાખી દેવું. ત્યારબાદ ગરમ પાણી નાખી ખીરું તૈયાર કરો. ત્યારબાદ 7-8 કલાક આથો આવવા દેવો.
- 2
આથો આવવા બાદ તેમાં હળદર નાખી સરખું મિક્સ કરો. હવે થોડું ખીરું લઈ તેમાં થોડો સોડા નાખી ને સરખું ફીણી લેવું.
- 3
થાળી માં તેલ લગાવી ખીરું પાથરી વરાળે બાફી લો. કાપા પાડી ગરમ ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11867071




ટિપ્પણીઓ