શાહી આલુ

#માઇલંચ
રોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી .
શાહી આલુ
#માઇલંચ
રોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાકી ને મીઠું ઉમેરી ૩ વ્હીસલ કરી લો.ઠંડી થયા બાદ છાલ ઉતારી પેનમાં ૧ ટેબલસ્પુન તેલ મુકી થોડા મસાલા ઉમેરી સાંતળી લો.
- 2
હવે પેનમાં તેલ અને ઘી મુકી તજ, લવિંગ અને એલચી ઉમેરો ત્યારબાદ સમારેલી ડુંગરી સાંતળી આદુ લસણની પેસ્ટ અને લીલું મરચું ઉમેરો.હવે સમારેલા ટામેટા ઉમેરો બધા સુચવેલા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી જરાક પાણી ઉમેરી ટામેટા ને થોડા ચડવા દો.
- 3
હવે કાજુ પાવડર એડ કરી મિકસીજારમા ઠંડા થયેલા મિશ્રણમાં દંહી ઉમેરી ચર્ન કરી લો.
- 4
પેનમાં ફરી ૧ ટેબલ સ્પુન તેલ લઈ બનેલી ગ્રેવીને સાંતળી લો. કસુરીમેથી અને પાણી ઉમેરી થવાદો હવે બટાકી પણ ઉમેરી મલાઈ અને પીંચ ખાંડ એડ કરી થોડીવાર ઢાંકણ ઢાંકી તેલ છુટા પડે એટલે ઉતારી લો.
- 5
શાહી આલુ ને પરાઠા કે રોટી સાથે પરોસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઝુનકા -ભાકર
#જોડીઝુનકા અને ભાકર એ મહારાષ્ટ્ર ની પરંપરાગત રેસિપી છે.આ ખુબ સરસ જોડી છે ઝુનકા- ભાકરની. VANDANA THAKAR -
ચીઝી પાસ્તા શોટ્સ
#બર્થડેજન્મદિવસ એટલે લાગણીઓનો ઊમળકો.બાળકોના જન્મદિવસની માતા -પિતા ખૂબ ચીવટથી તથા હોંશે-હોંશે તૈયારીઓ કરતા હોય છે.મારી આ રેસીપી બાળકોની મનપસંદ છે. આ રેસીપી બનાવવાનું કારણ એ છે કે સરળતાથી બની જાય અને સર્વ એવી રીતે કરીશું કે અન્ન નો બગાડ પણ ન થાય. VANDANA THAKAR -
ઈટાલીયન કોર્ન કરી
#શાકઆ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી, VANDANA THAKAR -
સેવ-ટામેટાનું શાક
#રેસ્ટોરન્ટઆ રેસીપી પસંદ કરવાનું કારણ એ કે આમ તો આ શાક બનાવવું ખુબ સરળ છે પરંતુ ઘરે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ નથી આવતો તો ચાલો આજે રેસ્ટોરન્ટ જેવું સેવ ટામેટાનુ શાક બનાવીએ. VANDANA THAKAR -
મઠરી મેક્સીકન બાઈટ
#પાર્ટીઆ રેસિપી પસંદ કરવાનું કારણ કે મઠરી અને મેક્સીકન ટોપીંગ બનાવીને રાખી શકાય છે. તમે પાર્ટી ની મજા માણી શકો છો.ટેસ્ટી છે. VANDANA THAKAR -
આલુ પુરી ચાટ
#સ્ટ્રીટઆલુ પુરી એ શોખીન સુરતીલાલાઓનુ ફેમસ સ્ટ્રીટફુડ છે.જે ખૂબ ટેસ્ટી હોય છે. VANDANA THAKAR -
વરણ
#દાળકઢીવરણ એ મહારાષ્ટ્રીયન દાળ છે . જે ખુબ સ્વાદિષ્ટ પણ બીજા દાળ કરતા કાંઈક અલગ છે. આ વરણ દરેક મહારાષ્ટ્રીયન ના ધરે અવારનવાર બનતું હોય છે. ખાસ વાત એ કે જ્યારે ભગવાન માટે થાળ બનતો હોય ત્યારે વરણ એ થાળ મા અવશ્ય હોય.તો ચાલો આપણે વરણ બનાવીએ. VANDANA THAKAR -
-
-
રગડા-પેટીસ
#લોકડાઉનહાલમાં જે સમય ચાલી રહ્યો છે તેમાં બધાનો સહકાર અને સાવચેતી ખૂબ જરૂરી છે.આમ છતા બાળકોને કે મોટાઓને કાંઈક ચટપટુ ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.તો ચાલો ટેસ્ટી અને ચટપટી પરંતુ ઘરમાં મળી રહેતી વસ્તુઓ થી જ બનતી આ રગડા પેટીસ બનાવીએ.( આમ તો રગડા માટે કઠોળના સફેદ વટાણાનો ઉપયોગ થતો હોય છે પરંતુ મને આ મળી શકયા ન હોવાથી મે ઘરના લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે અને બ્રેડ ના ભુકાની બદલે રોટલીનો ભુકો) VANDANA THAKAR -
-
-
હરીયાલી ડોનટ્સ
#લીલીશિયાળામાં લીલા શાક ખુબ સરસ આવે છે પરંતુ એમાંથી રોજ એકનુ એક બનાવીએ તો મે આજે ખુબજ ટેસ્ટી ડોનટ્સ બનાવ્યા છે જે બાળકો તો શું મોટેરાઓ પણ હોંશે હોંશે ખાશે VANDANA THAKAR -
તવા વેજ ધમાકા
#કાંદાલસણ#goldenapron3#વીક 12આ સીમ્પલ રીતે ડુંગળી, લસણ વગર નુ જૈન શાક છે. એકદમ ટેસ્ટી ને ચટપટુ બને છે. Vatsala Desai -
ડેલગોના કોફી
અત્યારે આ કોફી ખુબ જ પ્રચલિત છે.આજે મે બનાવી છે. તમે પણ બનાવ જાે ખુબ જ સરસ લાગે છે.#લોકડાઉન Bijal Preyas Desai -
ચીઝી પ્રીઝેલ
#મૈંદાઆ એક જર્મન રેસીપી છે.જે ઉપરથી કિ્સપ અને અંદરથી સોફ્ટ એવી એક અલગ પ્રકારની બ્રેડ જે ઈષ્ટ થી બનાવાય છેપણ આજે આ ઈષ્ટ વગર બનાવી છે . જે દેખાવમાં તો સુંદર છે જ પણ ટેસ્ટ મા પણ બેસ્ટ છે. VANDANA THAKAR -
રસબરી(હોલી સ્પેશ્યલ)
#હોળીઆ એક ટેસ્ટી ને જ્યુસી મીઠાઈ છે. બનાવામાં બહુજ સરળ છે ગુલાબ જાંબુ ને રસગુલ્લા કરતાં. ઘરમાં જ વસ્તુ હોય છે. જટપટ બને છે. Vatsala Desai -
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુઆ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે. Vatsala Desai -
-
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
ગાજર નો હલવો
#goldenapron3#week 1અત્યારે આ મોસમમાં ખાવાની બહુ મઝા આવે છે.ગાજર બજારમાં મળે છે.ઈઝી જટપટ બને એવી ધાનગી છે. Vatsala Desai -
મકાઈનું દેશી શાક(Corn Shaak Recipe in Gujarati)
#GA4#week8#Sweetcorn Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
છોલે ચણા
#લોકડાઉનચણામાં ભરપુર પ્રોટીન હોય છે. લગભગ બધાના ઘરમાં આ વસ્તુઓ હોય છે. જલ્દી બની જાય છે. Vatsala Desai -
મસાલા મેંદુવડા વીથ કોકોનટ ચટણી
#બ્રેકફાસ્ટસવાર નો નાસ્તો એવો હોવો જોઈએ કે જે પૌષ્ટિક તો હોય પરંતુ ટેસટી પણ હોય આ રેસીપી પણ આવી જ છે. VANDANA THAKAR -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
-
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે Kalpana Parmar -
આચારી આલુ (Aachari Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઆચારી આલુ Ketki Dave -
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai
More Recipes
ટિપ્પણીઓ (2)