સત્યનારાયણ કથા નો પ્રસાદ / રવા શીરા
રાંધવાની સૂચનાઓ
- 1
સોપ્રથમ એક થાળી માં રવો ચારી ને લઇ લો. એક કડાઈ માં ઘી લો તેને ગરમ થવા માટે રાખી દો. બીજી સાઇડ એક તપેલી માં પાણી લો અને તેને ગરમ કરો.
- 2
હવે ગરમ ઘી માં રવો નાખી દો અને એને બરાબર સેકી લો.
- 3
રવો સેકાઈ ગયા બાદ તેમાં ગરમ પાણી ઉમેરતા જાવ અને ખાંડ ઉમેરતા જાવ અને સરખો હલાવી લો. બદામ, કિસમિસ નાખી ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11943392









ટિપ્પણીઓ