કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12

#ટીકોફી
લોક ડાઉન અને વીક એન્ડ ટી કોફી પ્રત્યોગીતા માટે મે ઘરે પેહલી વાર બનાવી છે સી.સી.ડી એટલે કે કેફે કોફી ડે સ્ટાઇલ કોફી લાટે. લાટે આર્ટ માટે ને ચોકલેટ સીરપ નો ઉપયોગ કર્યો છે. લોક ડાઉન દરમિયાન તમે પણ આવી આર્ટ વાળી કોફી બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૨
  • ૨ મોટી ચમચી કોફી
  • ૨ મોટી ચમચી ખાંડ
  • ૨ મોટી ચમચી પાણી
  • ૨ કપ દૂધ
  • ૧ મોટી ચમચી કોફી મેટ પાઉડર
  • ૨-૩ ચમચી ચોકલેટ સીરપ
  • ટૂથ પિક
  • ટીસ્યુ પેપર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ એક લાંબા ગ્લાસ માં કોફી, ખાંડ અને પાણી નાખી ને ચમચી વડે મિક્સ કરી લો.

  2. 2

    હવે તેને ચમચી અથવા નાના હેન્ડ વ્હિસ્કર ની મદદ થી સતત એક જ દિશા માં હલાવતા રહો.

  3. 3

    લગભગ ૫-૧૦ મિનિટ હલાવ્યા પછી મિશ્રણ ઘાટું થવા લાગશે.

  4. 4

    આ દરમિયાન એક વાસણ માં ધીમા તાપે દૂધ ઊકળવા મૂકી દો અને તેમાં કોફી મેટ પાઉડર ઉમેરી દો જેથી દૂધ માં ફીણ વળશે.

  5. 5

    ગેસ ને ધીમો ફૂલ કરી ને ઉકાળો જેથી ઉપર ફીણ આવવા લાગશે.

  6. 6

    હવે તે દૂધ ના ફોર્થ ને એક વાટકી માં કાઢી લો.

  7. 7

    ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

  8. 8

    હવે કોફી પણ હલાવતા સરસ ફ્રોથી થઈ ગઈ હશે.

  9. 9

    બે સર્વિંગ કપ લો.

  10. 10

    તેમાં નીચે તૈયાર કરેલું કોફી નું મિશ્રણ નાખો.

  11. 11

    ત્યાર બાદ સહેજ ઉપરથી દૂધ રેડો જેથી થોડા ફીણ વળશે.

  12. 12

    થોડીવાર રહેવા દો જેથી કોફી ઉપર આવી જશે.

  13. 13

    હવે જમા કરેલા દૂધના ફીણ તેની ઉપર નાખો.

  14. 14

    અને હળવેથી ચમચી વડે મિક્સ કરી લો.

  15. 15

    ધ્યાન રહે દૂધ અને ફીણ બહુ મિક્સ ના થવા જોઈએ.

  16. 16

    હવે ચોકલેટ સીરપ ને એક નાના હોલ વાળી બોટલમાં ભરી લો.

  17. 17

    તેમાં સીરપ ને સ્પાઇરલ આકાર માં નાખો.

  18. 18

    ત્યારબાદ ટૂથ પિક મદદથી તેને અંદર અથવા બહારની તરફ ખેંચો.

  19. 19

    એકવાર ખેંચ્યા પછી તેને ટીશ્યુ પેપર માં સાફ કરી લો.

  20. 20

    આ પ્રકારે કરોળિયાનું જાળું જેવી ડિઝાઈન તૈયાર થઇ જશે.

  21. 21

    ગરમાગરમ સર્વ કરો.

  22. 22

    તો તૈયાર છે કેફે કોફી ડે સ્ટાઈલ કોફી લાટે.

    કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati) રેસીપી સ્ટેપ22ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjali Kataria Paradva
Anjali Kataria Paradva @anjalee_12
પર April 25, 2020 19:16

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
April 25, 2020 21:17
wow suoervb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોફી Latte

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. તંદુરી નાન (ઘઉં ના લોટ ના)
  2. ચીજ ગર્લિક ટોસ્ટ
  3. હિબીસકસ ટી (Hibiscus Tea Recipe In Gujarati)
  4. ચીઝ પનીર બટર મસાલા(Cheese PaneerButter Masala Recipe in Gujrati
  5. ત્રિરંગી ઢોકળા
  1. દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  3. હિબીસકસ ટી (Hibiscus Tea Recipe In Gujarati)
  4. મેથી નો લોટ વાળો સંભારો (Methi Besan Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12273383
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close