ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદો
  2. 1 કપસોજી
  3. 1 કપદહી
  4. 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. 2 ચપટીઓરેન્જ ફૂડ કલર
  6. 1 કપખાંડ
  7. 2 કપપાણી
  8. સ્વાદ અનુસારએલચી પાવડર
  9. 2 ટેબલ સ્પૂનગી
  10. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મોટા બાઉલમાં મેંદો સોજી દહીં ફૂડ કલર અને પાણી જરૂર મુજબ નાખી ખીરું તૈયાર કરો તેને 30 મિનિટ સુધી ઢાંકી રાખો

  2. 2

    ખાંડની ચાસણી બનાવવા માટે એક નોન સ્ટિક પેનમાં ખાંડ અને પાણી લઈ ગરમ કરો બે આંગળી વડે એક તારી ચાસણી બની જાય તે ચકાસો તેમાં એલચીનો ભૂકો નાખો

  3. 3

    હવે તૈયાર કરેલા આ મિશ્રણ માં બેકિંગ પાવડર નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે આ મિશ્રણને એક સોસની બોટલમાં અથવા જીપ બેગમાં નીચેથી કાણું કરી ભરી લ્યો

  5. 5

    એક પેનમાં તેલ નાખી તેમાં ઘી નાખી ગરમ થવા દો પછી જલેબી ના આ મિશ્રણને હાથને ગોળ ફરાવી જલેબીનો આકાર આવે તે રીતે મિશ્રણ નાખો

  6. 6

    જલેબી ને ધીમી આંચ પર ફરાવી ને તળી લો તળાઈ ગયેલી જલેબી ને ખાંડની ચાસણીમાં બે મિનિટ ડુબાડીને રાખો

  7. 7

    હવે જલેબી ને ચાસણીમાંથી કાઢી સર્વિંગ ડીશમાં ઉપરથી પિસ્તા અને એલચી પાવડર વડે ગરમ અથવા ઠંડી સર્વ કરો તેને ફાફડા વડે પણ સર્વ કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Moxika Antani
Moxika Antani @cook_22321711
પર

Similar Recipes