કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
💞વાટીદાળ ના ખમણ💞
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
💞વાટીદાળ ના ખમણ💞 રેસીપી મુખ્ય ફોટો

💞વાટીદાળ ના ખમણ💞

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊

મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊

વધુ વાંચો

💞વાટીદાળ ના ખમણ💞

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020

મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊

મે આજે ચણા ની દાળ માંથી વાટી દાળ ના ખમણ બનાવી છે જે ઘરે ખૂબ જ સરસ અને સોફ્ટ બને છે .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊😊

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦મિનિટ
૩ વ્યક્તિ
  • 3 વાટકીચણા ની દાળ
  • 3 ચમચીચોખા
  • ૧/૨ વાટકી દહીં
  • ૧/૨ ચમચી હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • ૮/૧૦ નંગ મરચાં
  • લીમડો
  • સજાવટ માટે કોથમીર
  • ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  • ૩ચમચા તેલ
  • 1 ચમચીરાઈ
  • ૧/૨ ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    ચણા ની દાળ ને ચોખા ને ૪/૫ કલાક પલાળી રાખો ને પછી મિક્સર મા દહી ૩/૪ મરચાં નાખી ને થોડું કરકરું પિશી લો અને ખીરા ને ૬/૭ કલાક માટે આથો લાવવા માટે મૂકી દો

    💞વાટીદાળ ના ખમણ💞 રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખીરા માં મીઠું ને સાજી ના ફૂલ નાખી ને હલાવી તેને ઢોકળા ની થાળી ઉતરી એમ ઉતરી લો ૧૦/૧૫ મિનિટ ચડવા દો

    💞વાટીદાળ ના ખમણ💞 રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ લીમડા ના પાન મરચાં અને હિંગ નાખી ને ખમણ ને વાઘરી લો ને ગરમા ગરમ કઢી સાથે સર્વ કરો આપડા ખમણ ત્યાર છે...

    💞વાટીદાળ ના ખમણ💞 રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર May 03, 2020 10:04

ટિપ્પણીઓ (2)

Sheetal Chovatiya
Sheetal Chovatiya @cook_19029711
May 08, 2020 04:39
Photo comments challenge ma tamari recipe follow kari ne me banavya
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુરતી ખમણ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
  2. હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
  3. સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
  4. કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
  5. જીરારાઇસ દાળફ્રાય (jeera rice & dal fry recipe in gujarati)
  1. મીક્સ વેજ સલાડ (mix veg salad recipe in Gujarati)
  2. ખીરા કાકડી ડુંગળી નું રાયતું
  3. સ્વાદિષ્ટ મીઠો ભાત
  4. વેજ બિરયાની(Veg biryani recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12387602
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close