મીક્સ વેજ સલાડ (mix veg salad recipe in Gujarati)

Krupa savla
Krupa savla @cook_11908919

મીક્સ વેજ સલાડ (mix veg salad recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપખમણેલી કોબી
  2. 1 કપખમણેલું ગાજર
  3. 1 કપસમારેલા ટામેટા
  4. 1/2 કપસમારેલા કેપ્સીકમ
  5. 1 કપસમારેલી કોથમીર
  6. 1 ટી સ્પૂનકાળા મરી નો ભૂક્કો
  7. નમક સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે એક બાઉલ માં બધી સામગ્રી મીકસ કરી લો.તૈયાર છે સલાડ ખાવા માટે.

  3. 3

    નોટ :તમે આમાં લીંબુ નુ રસ, ચાટ મસાલો અને ખાંડ પણ નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa savla
Krupa savla @cook_11908919
પર

Similar Recipes