પીન વ્હીલ સમોસા (Pinwheel Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નાં લોટ માં મીઠું હળદર અને મુઠ્ઠી પડતું મોણ નાખી લોટ બાંધી લેવો. વટાણા ને ગરમ પાણી માં બાફી લેવા. કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે આદુ મરચાં ની પેસ્ટ નાખી બાફેલા બટેકા છૂંદી ને નાખવા. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખી મીઠું નાખી સરખું મિક્સ કરી લો. હવે વટાણા અને લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરી મિશ્રણ ઠંડુ કરવું.
- 2
લોટ ની રોટલી વણી તેના પર બટાકા નું મિશ્રણ પાથરી રોલ વાળી લેવા. રોલ લઈ તેના કાપા કરી તળી લેવા
- 3
તૈયાર છે પીન વ્હીલ સમોસા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12754426








ટિપ્પણીઓ (3)