કોકોન્ટ કુકીઝ

Jyoti Ramparia @cook_16585020
કૂકીઝ નું નામ આવે એટલે મો માં પાણી આવે અમાં પણ મને ચોકલેટ અને કોકોનટ કૂકીઝ બહુ જ ભાવે તો એમના આજ એક ની રેસીપી લઈ ને હું આવી છું જે ખુબ જ જલ્દી બની જાય છે અને ખૂબ ટેસ્ટી બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏

રાંધવાની સૂચનાઓ
- 1
રીત:- એક બાઉલ માં મેંદો અને બટર લઈ ને મિક્સ કરો પછી તેમાં ખાંડ અને કોપરાનું છીણ વેનીલા એશેન્સ નાખી ને મિક્સ કરો ઠંડા પાણી થી કણક બાંધો પછી કણક ને વની ને કૂકી કટર થી કટ કરો અથવા પિક માં બતાવ્યાં એવા નાના પેડા વાળી લો અને ફોક થી કાના પાડી લો અને ૧૫ મિનિટ માટે ૧૮૦/૨૦૦ સેલ્સિયસ પર બેક કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12787769

ટિપ્પણીઓ (11)