સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)

સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે (chole bhture recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાબુલી ચણા ને રાત્રે પાણી મા પલાળી રાખો. સવારે પાણી કાઢી કુકરમાં પાંચ સીટી થવા દો. ત્યારબાદ ટામેટાં, ડુંગળી, લસણ, લીલુ મરચાં બધુ જ મોટી સાઈસ મા કટ કરી લો અને મીકસર મા પીસી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, હિગ, સુકુ મરચું, તમાજપત્ર ઉમેરો ત્યાર બાદ તેમા ગ્રેવી ઉમેરો ઠાંકણ બંધ કરી 3 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેમા ચણા ઉમેરો. અને મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ, મીઠું ઉમેરો અને પાણી જોતુ હોય તેવું ઉમેરો કવર કરી ૧૦ મિનિટ સુધી ધીમે ગેસ પર રાખો. એટલે ધટ થઈ જાય છે.
- 2
ભટુરે બનાવ સૌપ્રથમ એક વાસણમાં મેંદો લો તેમાં મીઠું, ખાંડ, દહીં ઉમેરો અને લોટ બાંધી લો. તેને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને ગોરણા બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો. ગોરણા ને ઓવેલ અથવા રાઉન્ડ સેઈપ મા વણી લો.
- 3
ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન રંગ ના તળો.
- 4
તૌયાર છે સુપર ટેક્સી સ્ટ્રીટ ફુડ અમરીતસરી છોલે ભટુરે 😋
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ