કેપ્સીકમ બેસન નું શાક(capcicum besan nu saak recipe in Gujarati)

Bijal Samani @cook_21842090
કેપ્સીકમ બેસન નું શાક(capcicum besan nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સીકમ ને ધોઈ લો. અને તેના નાના ટુકડા કટ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને હિગ ઉમેરો વઘાર કરી તેમા કેપ્સીકમ ઉમેરો. પેન નુ ઠાંકણ બંધ કરી ને ચડવા દો. ત્યારબાદ તેમા મીઠું, મરચાં ની ભૂકી, હળદર, ઘાણાજીરુ અને બેસન ઉમેરો અને બે ચમચી જેટલું પાણી ઉમેરી ને મીકસ કરો પાણી સોસાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 2
તૌયાર છે ટેસ્ટી કેપ્સીકમ બેસન નું શાક.. 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137565






ટિપ્પણીઓ