પૂરી(Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધી વસ્તુઓ તેયાર કરો.
- 2
પહેલા એક મોટા બાઉલ માં મેંદા નો લોટ નાંખો પછી એમા જીરું નાંખવાનું ત્યાર બાદ મરી પાઉડર અને મીઠું નાંખવાનું લોટ બાંધતું જવાનું અને પાણી નાંખ તું જવાનું આને છેલે તેલ નાંખી ને સરસ બાંધી લેવો લોટ ત્યાર બાદ એક કડાય માં તેલ નાંખવાનું જરુર મુજબ અને પૂરી વણીને તેલ મા નાખવાની અને એક ડીસ માં સવ કરો 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14036409







ટિપ્પણીઓ