ચીઝી પિઝા પાઈ (Cheesy pizza pie recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તેયાર કરો.
- 2
સૌ પ્રથમ એક પેનમાં બટર લઇ તેમાં કાંદા નાંખી પછી તેમાં ગાજર,કેપ્સીકમ નાખવા.
- 3
ત્યાર બાદ તેમાં મગ, મકાઈ નાંખી,તેમાં મીઠું, ચિલિફ્લેક્ષ,ઓરેગાનો નાંખી સ્ટફીંગ બનાવવું. ત્યારબાદ બાઉલમાં ઠંડું થવા દેવું.
- 4
બનાવેલી કણક માંથી નાની પૂરી વણવી ત્યારબાદ પાઇ ના મોલ્ડ માં ગોઠવી તેમાં ફોર્ક થી કાણા પાડી તેમાં પિઝા સોસ લગાવવો પછી તેની ઉપર બનાવેલ સ્ટફીંગ મુકી તેની ઉપર ચીઝ નાખવું.
- 5
પિઝા સિઝનીંગ સ્પ્રિંકલ કરી 10 મિનિટ બેક કરવા (160 °પર 10 મિનીટ બેક કરવા). આ પાઈ ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091313













ટિપ્પણીઓ