ફ્રેનકી (Frankie recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો.
- 2
સૌ પ્રથમ એક બાઉલમાં તેલ નાખવાનું ત્યાર બાદ આદુ મરચાં ની પેસ્ટ, ડુંગળી, કોબી, કેપ્સીકમ, ગાજર, આ બધુ જ વેજીટેબલ નાંખી દેવાનુ પછી તેમાં સેઝવન ચટણી પછી મીઠું જરુર મુજબ આ બંધુ નખાય જાય પછી મીક્સ કરી લો પછી. એક બાઉલમાં બાફેલા બટાકા નો મસળેલા નાખવાના પછી તેમાં સેઝવન ચટણી અને મીઠું નાખવાનું પછી તેને હલવો.
- 3
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મેન્દા નો લોટ અને ઘવ નો લોટ નાખો અને તેમાં મીઠું,પાણી અને તેલ નાખી ને કણક તૈયાર કરો પછી તેની રોટી વણી લો પછી તેને તવી પર સેકી લો.
- 4
રોટી બટર સાથે સેકાય જાય પછી તેની ઉપર સેઝવન ચટણી નાંખી પછી મેયોનિઝ લગાવી ને પછી વઘારેલુ વેજીટેબલ અને વઘારેલા બટાકા નો રોલ મુકવાનો પછી તેની ઉપર ચીઝ નાંખી લો.
- 5
અને આ ફૄંકી ખાવા માં ખુબજ ટેસ્ટ લાગે છે. 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248249














ટિપ્પણીઓ (2)