સાબુદાણા લાડુ(Sabudana Ladoo Recipe in Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
20 નંગ
  1. 250 ગ્રામનાયલોન સાબુદાણા
  2. 1/2 મોટી ચમચીઘી
  3. 10 નંગકાજુ - બદામ
  4. 8-10 મોટી ચમચીખાંડ
  5. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  6. 2-3ટીપાં ઓરેંજ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    સૌ પ્રાથમ સાબુદાણા ને 4 કલાક માટે પલાળી દો. 4 કલાક પછી તેને ચાયણી માં નાખી નિતારી લો.હવે નોન સ્ટીક પેન માં ઘી ને ગરમ કરી સાબુદાણા transparent થાય ત્યાં સુધી કૂક કરો.

  2. 2

    હવે તેમાં ખાંડ ઉમેરી એનુ પાણી બળે એટલે એમાં કાજુ, બદામ, ઈલાયચી પાઉડર, ઓરેંજ ફૂડ કલર નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે ઘી વાળો હાથ કરી એના લાડૂ વાળી કાજુ - બદામ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર

Similar Recipes