મિક્સ વેજ ચીલા(mix veg Chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં બેસન અને ચોખા નો લોટ લો. તેમાં જીરું, હળદર, મીઠુ અને હિંગ ઉમેરી ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને તેમાં ઝીણા સમારેલા શાકભાજી ઉમેરો. અને મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેને ઢાંકી ને 15-20 મિનિટ મૂકી દો. અને ત્યાર બાદ એક નોન સ્ટીક પેન પર તેલ મુકો અને તેના પર ખીરું પાથરો અને અને તેના પર ચીલી ફ્લેક્સ ભભરાવો
- 3
અને તેને પલટાવી ને તેલ લગાવી ને બને બાજુ સેકી દો.તો તૈયાર છે મિક્સ વેજ ચીલા
- 4
જેને કેચઅપ સાથે પીરસ્યા છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14580130














ટિપ્પણીઓ