ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)

Tejal Hitesh Gandhi @Tejal1180
ચોકો લાવા કપ કેક (Choco lava Cup Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં થોડું પાણી ઉકળવા મૂકો,તેના પર બાઉલ મૂકો,તેમા ડેરી મિલ્ક મેલ્ટ થવા મૂકો
- 2
ડેરી મિલ્ક 1/2ચમચી દૂધ ઉમેરી ને મેલ્ટ થવા દો,પછી ઓરીઓ બિસ્કીટ ના ટૂકડા કરી મીક્ષરમાં ક્રશ કરો,હવે તેમાં 1/2કપ દૂધ ઉમેરી ને મિશ્રણ તૈયાર કરો.
- 3
હવે કઢાઇ માં કાંટો મૂકી ધીમી આંચ પર ગરમ થવા મૂકો,પછી મીશ્રણ ને પેપર કપ માં કાઢો,પછી તેમાં મેલ્ટ કરેલી ડેરી મિલ્ક ઉમેરો,પછી કઢાઇ માં પેપર કપ મૂકી ઢાંકીને 20મીનીટ થવા દો
- 4
20મીનીટ પછી ચેક કરો કેક ને ટૂથપીક થી,થઇ જાય એટલે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14636809













ટિપ્પણીઓ (2)