કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે.

આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  • 2-3બાફેલાં બટાકાં
  • 1 વાટકીફણસી
  • 1 વાટકીવટાણા
  • 1 ઝૂડી પાલક
  • 1 વાટકીબ્રેડ ક્રમ્બ્સ
  • 3 ચમચીકોર્ન ફ્લોર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીજીરૂ પાઉડર
  • 1 ચમચીઆમચૂર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ફણસી વટાણા ને વરાળે બાફી લેવા. પાલકને બ્લાંચ કરવી. ત્યારબાદ તેને મિક્સરમાં પેસ્ટ કરવી. પાણી નાખવું નહીં.

    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલા બટાકાનો છૂંદો કરી તેમાં બ્રેડ ક્રમ્બ્સ, કોર્ન ફ્લોર, પાલક વટાણા ની પેસ્ટ મીઠું, ગરમ મસાલો, જીરુ પાઉડર, લાલ મરચું, આમચૂર અને ચાટ મસાલો નાખી મિક્સ કરવું.

    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટીક્કી વાળી ને ગરમ તેલ માં તળી લો.

    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફુદીના કોથમીરની દહીવાળી ચટણી બનાવી તેની સાથે કબાબ અને કોબી ટામેટા ડુંગળીનું સલાડ સર્વ કરવો.

    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
પર February 27, 2021 11:27
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (20)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
April 07, 2021 20:58
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હરાભરા કબાબ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
  2. મેયોનીઝ સલાડ (Mayonnaise Salad Recipe In Gujarati)
  3. રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
  4. પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
  5. ચીઝ ગાર્લીક મસાલા પાવ(Cheese Garlic Masala Paav Recipe In Gujarati)
  1. અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
  2. ટીંડોળા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
  3. સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
  4. પકૅ ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14655030
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close