સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ દૂર કરી બટાકા અને લીલાં વટાણા ને બાફી લેવા.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તમાલપત્ર અને મીઠાં લીમડાના પાન નાખી ડુંગળી અને લસણ,આદું,મરચાં ની પેસ્ટ ધીમા તાપે સાંતળી તેમાં બટાકા મેસ કરી અને લીલાં વટાણા નાખી મીઠું,ગરમ મસાલો, હળદર,ધાણાજીરૂ, લાલ મરચું લીંબુનો રસ અને ધાણાભાજી નાખી મિક્સ કરવું.
- 3
બ્રેડ પર તૈયાર કરેલ મસાલો પાથરી ટોસ્ટરમા બટરમા સેકી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14703395












ટિપ્પણીઓ (7)