બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#WD
#cookpadindia
#cookpadgujarati
#બાજરી_મેથીના_આચારી_વડા ( Bajri Methi Achari Vada Recipe in Gujarati )

Happy women's Day to all lovely women of Cookpad India thank you soooooo much to all supportive and lovely #Admins, #Friends as well as Homechef women of our group. આ રેસિપી આપણા ગ્રુપ ના addmin Disha Ramani Chavda ji and Ekta Rangam Modi ji and Payal Mehta ji ને ડેડિકેટ કરું છું. આ રેસિપી મે @Payal_Mehta જી ની રેસિપી ફોલો કરીને બનાવ્યા છે. આ વડા ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. Thank you soooooo much for sharing your healthy and testy recipe of Vada.

ખરેખર, Disha ma'am ના નેતૃત્વ મા મને ઘણું બધું શીખવા મળ્યું. એમની પાસેથી મેં #FoodPhotography કેવી રીતે કરવી એ પણ સિખવા મળ્યું.

Once again Disha Ma'am and Ekta ma'am you both are inspired women in my life. Thanks a lot for your inspiring, helping and always supporting me....🥰🥰🙏🙏😘😘🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 વ્યક્તિ
  1. 2કપ બાજરી નો લોટ
  2. 1કપ ઘઉં નો જીનો લોટ
  3. 1.5કપ જુવાર નો લોટ
  4. 3ટેબલ સ્પૂન ગોળ + 2 ટેબલ સ્પૂન પાણી
  5. 2ટેબલ સ્પૂન લસણ + આદુ + લીલા મરચાં ની પેસ્ટ
  6. 2ટેબલ સ્પૂન ધાણા જીરું પાઉડર
  7. 1ટેબલ સ્પૂન હળદર પાઉડર
  8. 1ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  9. 1/4ટી સ્પૂન હિંગ
  10. 3ટેબલ સ્પૂન સફેદ તલ
  11. 1ટેબલ સ્પૂન ગરમ મસાલો
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/4કપ ખાટ્ટા અથાણાં નો મસાલો
  14. 1/4કપ ખાટ્ટા અથાણાં નું તેલ
  15. 2કપ મેથી ની ભાજી જીની સમારેલી
  16. 1/4કપ લીલું લસણ
  17. 3ટેબલ સ્પૂન લીલી કોથમીર ના પાન
  18. 1/2કપ+ 1/3 કપ ખાટું દહીં
  19. 3ટેબલ સ્પૂન તેલ નું મોયણ
  20. 1/2કપ પાણી
  21. તેલ તળવા માટે
  22. ગાર્નિશ માટે --- સફેદ તલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં બાજરી નો લોટ, ઘઉં નો લોટ અને જુવાર નો લોટ ચારી ને મિક્સ કરી લો. હવે એક વાટકી માં ખાટ્ટા અથાણાં નો મસાલો અને ખાટ્ટા અથાણાં નું તેલ લો. ત્યાર બાદ એક બીજી વાટકી માં દેસી ગોળ માં પાણી ઉમેરી તેમાં ગોળને 5 મિનિટ માટે ઓગળી રાખો.

  2. 2

    ત્યાર બાદ હવે લોટ મા આદુ - લસણ અને લીલા મરચાં ની પેસ્ટ ઉમેરો. હવે આમાં ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ, સફેદ તલ, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. હવે આમાં પલાળેલો ગોળ પાણી સાથે ઉમેરો.

  3. 3

    હવે આમાં અથાણાં નો મસાલો અને અથાણાં નું તેલ ઉમેરો. હવે આમાં મેથી ની ભાજી અને લીલું લસણ જીણું સમારેલું ઉમેરો.

  4. 4

    હવે આમાં જીની સમારેલી લીલી કોથમીર, અને દહીં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે આમાં મોયણ માટે તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સુવાડો લોટ બાંધી લો.

  6. 6

    હવે આ લોટ માંથી નાના નાના લુવા બનાવી ને તેને હાથ વડે થેપી ને તેને સફેદ તલ મા કોટ કરી ને એક પ્લેટ મા રાખો. હવે એક બાજુ વડા તળવા મટે તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે ગરમ તેલ મા વડા ઉમેરતી વખતે ગેસ ની આંચ તેજ રાખવી ત્યાર બાદ ગેસ ની મધ્યમ આંચ પર વડા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી બધા વડા તળી લો.

  7. 7
  8. 8

    હવે આપણા મેથી બાજરી ના આચારી વડા તૈયાર છે સર્વ કરવા માટે. આ વડા ને ચા - કોફી, દહીં, કોથમીર ની લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી સકાય છે.

  9. 9

    આ વડા ને એક અઠવાડિયા માટે એર ટાઈટ ડબ્બા માં સ્ટોર કરી સકાય છે. આ વડા ગરમ પણ સારા લાગે છે. અને ઠંડા તો વધારે સારા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes