પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બાસમતી ચોખા ધોઈ પલાળી મીઠું નાખી ભાત બનાઈ લેવા ભાત વધારે ચડવા નઈ દેવાના પછી બટાકુ, ગાજર અને વટાણા પાન ઉકલતા પાણી માં થોડા બાફી લેવા ના કાજુ અને પનીર તળી લેવા ના
- 2
હવે કડાઈ માં તેલ અને ઘી મિક્સ ગરમ કરો. પછી તેમાં આખું જીરું, હિંગ, લાલ સૂકું મરચું અને તમાલપત્ર નાખો પછી તેમાં ક્રશ કરેલું લસણ નાખો
- 3
પછી ડુંગળી નાખો પછી ગાજર, બટાકુ, વટાણા, કેપ્સિકમ, કાજુ, પનીર, નાખો પછી ગરમ મસાલો અને લાલ મરચું નાખો
- 4
બધું બરાબર મિક્સ કરી ભાત નાખો. ફરી હલાવો ઉપર ધાણાભાજી નાખી ગાર્નીસ કરો
- 5
તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગરમા ગરમ પુલાવ તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14874945

















ટિપ્પણીઓ