કલી ની ભાજી (Kali Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કલીની ભાજી ને સુધારી લો હવે કુકરમાં કળી ની ભાજી ને ધોઈ અને બાફી લો લો જરૂર મુજબ પાણી નાખીને બાફી લો
- 2
ભાજી બફાઈ ગયા બાદ તેમાંથી બધું જ પાણી નિતારી લો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં લસણ ઉમેરી અને ભાજી ઉમેરો પછી બધા મસાલા કરી લો અને ઉપરથી એક લીંબુ નો રસ એડ કરો અને મિક્સ કરી લો અને થોડી ગરમ થવા દો
- 4
તૈયાર છે કળી ની ભાજી
Made this recipe? Share a Cooksnap!
Let Vidhi V Popat know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
- બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
- પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
- અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
- ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315745













ટિપ્પણીઓ