ભરેલા લીલા મરચા (Bhrela Lila Marcha Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

ભરેલા લીલા મરચા (Bhrela Lila Marcha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 7-8મોટા મરચા
  2. 1 વાટકીગાંઠીયા નો ભુક્કો
  3. 1 ચમચીવરિયાળી
  4. 1 ચમચીતલ
  5. 1/4 વાટકીશીંગદાણા નો ભુક્કો
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. કોથમીર
  8. 1/2 ચમચીમરચું પાઉડર
  9. 1/2 ચમચીધાણા જીરું
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1/2 ચમચીખાંડ
  12. 1 ચમચીલીંબુનો રસ
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મરચામાં વચ્ચેથી કાપા પાડી ધોઈ નિતારી મૂકી દો. હવે મરચામાં ભરવા માટે ભાવનગરી ગાંઠિયા નો ભૂકો સીંગદાણાનો ભૂકો મરચું મીઠું ખાંડ ધાણાજીરું લીંબુનો રસ તલ વરીયાળી આ બધું નાખી સરસ થી મિક્સ કરો

  2. 2

    હવે કા પાડેલા ભાગ થી બધો જ મસાલો મરચામાં સમાંય એ પ્રમાણે ભરી દો.

  3. 3

    હવે ચારણીમાં આ ભરેલા મરચા પાંચ-સાત મિનિટ વરાળે બાફી લો બાફવા ન હોય તો પણ સિધાજ ચણાના લોટના ખીરામાં બોળી તળી શકાય છે

  4. 4

    તૈયાર છે ભરેલા લીલા મરચાના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes