લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Poonam Shah @poonam
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ શીંગદાણા ને મિક્સરમાં ક્રશ કરો
- 2
ત્યારબાદ તેમાં કોથમીર અને મરચાં ઉમેરો ક્રશ કરો.
- 3
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાનો કટકો આદુ ચપટી હળદર અને લીંબુ ઉમેરીને ક્રસ કરો
- 4
તૈયાર છે ગ્રીન ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#WP#MBR9#week9 કોથમીર,મરચા અને ગાંઠિયા ની ચટપટી લીલી ચટણી બધી જાત નાં ફરસાણ માં ફેવરિટ છે. Varsha Dave -
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સૂકી લીલી ચટણી(Dry Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણીઅમારા ઘર બહાર પોટલી લઈને આવતા ભેળવાળા ભૈયાજીની સૂકી ભેળ તો અમારાં વિસ્તારમાં બધાં ની ફેવરેટ છે.. લોકડાઉનમાં તેઓ આવતાં ન હતાં એટલે બાળકોની ફરમાઈશ પર મેં ભૈયાજી જેવી સૂકી ચટણી બનાવી જે મારાં ઘરનાંને તો ભાવી જ પણ પાડોશી પણ ડબ્બો ભરી ને લઈ ગયાં. Harsha Valia Karvat -
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
લીલી ચટણી
#શિયાળો#એક નવા જ વિચારો ને એક નવી જ રીતે ને જે બધું શિયાળા માં જ આપડ ને મળી શકે ને સ્વાદ ની સાથે કયાંક નવી રીત.ને જે સ્વાદ આગવ ચાખ્યો જ ન હોય એવી.સ્વાદ ની સાથે પોષ્ટીક પણ ને હા આ ચટણી આપ ગમે તેની સાથે ખાવ..બધા માં ચાલે..જેમકે ભેળ.પાણી પુરી.ઢોકળા.ખમણ .સમોસા.ભાખરી.પરોઠા .થેપલા.અરે બધા માં જ એનો સ્વાદ આપ લાય શકો ને બસ ખાતા જ રહો.શિયાળા આલુ પરાઠા .ભજીયા. સમોસા.કે ને એવી ગરમ વસ્તુ ખાવાની મજા આ એ તો આવી ચટણી બનાવી ફ્રીજ માં રાખી હોય તો 1 મહિના શુદ્ધિ તેના સ્વાદ માં કોઈ જ ફેર પડતો નથી.અમારા ઘર માં તો બને ને એ સાથે ફટાફટ ખાલી થઇ જાય છે. Namrataba Parmar -
લીલી ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4#week13સ્વાદ મા વધારો અને તીખી ચટપટી ચટણી જમવામાં અને નાસ્તામાં પણ લઈ શકાય છે Kajal Rajpara -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318233
ટિપ્પણીઓ (2)