શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણીમાં ખાંડ ઓગાળો ત્યારબાદ મેંદામાં તે પાણી એડ કરો ત્યારબાદ તેલ સાજીના ફૂલ એડ કરો
- 2
ત્યારબાદ રોટલી જેવો લોટ બાંધી લો અને મોટો એવો રોટલો વણી વચ્ચે થોડો કોરો છાટી એક પડ વારો પાછો થોડો કોરો છાંટી બીજું પડ વાળો ત્યારબાદ સકરપારા વર્ણો ત્યારબાદ નાના નાના પીસ કરી ગરમ તેલમાં તળો તો તૈયાર છે શક્કરપારા
Made this recipe? Share a Cooksnap!
Let Vidhi V Popat know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435382




ટિપ્પણીઓ