બાજરી ના લોટ ના વડા (Bajri Flour Vada Recipe In Gujarati)

Hiral Patel
Hiral Patel @h10183

#ff3
#EB
Week 16

બાજરી ના લોટ ના વડા (Bajri Flour Vada Recipe In Gujarati)

#ff3
#EB
Week 16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપબાજરીનો લોટ
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. 1/2અજમો
  6. 1 વાડકીદહીં
  7. ગોળ પ્રમાણસર
  8. 3/4 કપલીલી મેથી
  9. ૨ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  10. ૨ ચમચીલીલા મરચાં ક્રશ કરેલા
  11. 3-4 ચમચીતલ
  12. 3/4 ચમચીતેલ મોણ માટે
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. તળવા માટે તેલ
  15. સર્વ કરવા માટે દહીં
  16. મૂળો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં બાજરીનો લોટ ઘઉંનો લોટ લઈને તેમાં બધા મસાલા નાખી દેવા તેમા આદુ-લસણની મરચાની પેસ્ટ નાખી લીલી મેથી તેલ ગોળા દહીં પાણી નાખીને લોટ બાંધી દો

  2. 2

    હવે લોટમાંથી નાના ગુલ્લા કરીને તેને હથેળીમાં લઈને આ રીતે દબાવી ને વડા બનાવી તલ લગાવીને તળી લેવા

  3. 3

    તૈયાર છે ગરમાગરમ બાજરીના વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Patel
Hiral Patel @h10183
પર

Similar Recipes