રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી નાંખી અને રવો લો. તેને ધીમા તાપે હલાવો.બરાબર શેકાવા દો. બદામી કલરનો થાય ત્યાં સુધી શેકો.ત્યારબાદ તેમાં દ્રાક્ષ ઉમેરી હલાવો.બીજા ગેસ પર દૂધ ગરમ મૂકો.
- 2
હવે રવો શેકાઈ ગયો છે. પછી તેમાં ગરમ દૂધ ધીમે ધીમે રેડો.દૂધ બધું બળી જાય પછી તેમાં ખાંડ ઉમેરો. હલાવતા જાવ.ખાંડનું પાણી બળી જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર,કાજુના ટુકડા,બદામ પિસ્તાની કતરણ,ચારોલી ઉમેરી હલાવો.ગેસ બંધ કરો.
- 3
તૈયાર છે રવાનો શીરો. તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ અને ચારોળી મૂકી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15528173





ટિપ્પણીઓ