કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#mr

કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 500 ગ્રામદહીં
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 1/2 ચમચી મરી પાઉડર
  4. 1 ચમચીજીરા પાઉડર
  5. 2 ચમચીદળેલી ખાંડ
  6. 250 ગ્રામ કાકડી
  7. દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં લઈ તેને બિટર વડે બેક કરી લો.હવે દહીંમાં મીઠું, દળેલી ખાંડ, મરી પાઉડર, જીરા પાઉડર ઉમેરીને મિક્સ કરો.

  2. 2

    હવે કાકડી ને ધોઈ તેને છીણીથી છીણી લો. પછી તેમાં તૈયાર કરેલું દહીં ઉમેરી બરાબર મિક્સ કરી હલાવી દો. તૈયાર છે કાકડીનું રાઇતું. તેને ફ્રીઝમાં ઠંડું થવા મૂકો.

  3. 3

    ઠંડુ થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ દાડમના દાણા મૂકી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes