ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

ખોબા રોટી એ મૂળ રાજસ્થાનની રોટી છે જેમાં હાથેથી ચપટીથી ડિઝાઇન બનાવવામાં આવે છે ...રોટલી શેકવા થી તે ડિઝાઇન ખૂબ સારી રીતે ઉભરી આવે છે ...હવે આ રોટી બધે જ બનતી થઈ છે સાથે ડિઝાઇનમાં પણ અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે...

રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટને મિક્સ કરી મીઠું અજમો અને જીરુ ઉમેરો બરોબર મિક્સ કરી હૂંફાળા પાણીથી પરોઠા જેવો લોટ બાંધી પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ એક જાડી ભાખરી કે પરોઠા જેવું વણી તેના પર મનગમતી ડિઝાઇન કરો મેં ઉપર ફોટામાં જે છે તેમાં કુકી કટરની મદદથી કરેલી ડિઝાઇન છે. હવે મધ્યમથી ધીમા તાપે તવી પર આ ડિઝાઇન કરેલો ભાગ ઉપર આવે તે રીતે રોટલી મૂકી શેકી લો નીચેનો ભાગ થઈ જાય એટલે પલટાવી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે રોટલી ને શેકી લો.
- 3
મેં અહીં તળવાના ઝારાથી પણ ડિઝાઈન કરેલી છે
- 4
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (34)