રાબ (Raab Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15727844

સૌ પ્રથમ કડાઈ માં ઘી મૂકી લોટ સેકી લો.... (ધીમા તાપે કરવું) હવે લોટ શેકાઈ જાય એટલે દૂધ ઉમેરી લેવું....
હવે તેમાં ગોળ, સૂંઠ, ગંઠોડા ઉમેરી બરાબર હલાવી લો.... થોડી વાર ઉકડવા દો... દૂધ બળી ને જાડુ થઇ જાય ત્યાં સુધી... થવા દો....
તો તૈયાર છે રાબ......
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)