મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા...

મેથી ભાજી ના ઢેબરા (Methi Bhaji Dhebra Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CB6 મેથીની ભાજી. લીલુ લસણ. લીલાધાણા લીલામરચા. ના બનાવેલા ઢેબરા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/30 મીનીટ.
3 લોકો.
  1. 1 બાઉલ ઘઉં નો લોટ ને ચણા નો લોટ સરખો લેવા
  2. મોણ માટે તેલ
  3. 3/4 ચમચી તલ
  4. લીલાધાણા જરૂર મુજબ
  5. લીલા લસણ જરૂર મુજબ
  6. 4/5 લીલા મરચા
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ગોળ સ્વાદ મુજબ
  9. દહીં
  10. ૧/૨ ચમચી અજમો
  11. 3/4 ચમચી ગળયા અથાણા નો મસાલો
  12. 250/300 ગ્રામમેથી ની ભાજી (વધારે લેવી હોય તો પણ ચાલે)

રાંધવાની સૂચનાઓ

20/30 મીનીટ.
  1. 1

    લોટ મા તેલ નુ મોણ નાખી મિક્સ કરો ભાજી.ધાણા લસણ.ને સાફ બારીક કાપી ધોઇ ને લોટ મા મિક્સ કરો.

  2. 2

    અજમો તલ આદુ.લસણ ની પેસ્ટ કરી મિક્સ કરો.સ્વાદ મુજબ મીઠુ ગોળ. નાખવુ.દહીં 3/4 ચમચી મીકસ કરો પરોઠા જેવો લોટ બાધવો.

  3. 3

    તવા પર થેપલા બનાવી લો.

  4. 4

    દહીં સાથે ચા સાથે ને દુધ સાથે ખાઇ શકાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes