કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_

#CB9
#WEEK9
# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ
#khajur - Gundar palak

#CB9
#WEEK9
# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ
#khajur - Gundar palak

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧\૨ કલાક
૧૦ પીસ
  • ૫૦૦ ગ્રામ - પોચું ખજૂર
  • ૧૦૦ ગ્રામ - ગુંદર
  • ૭ ચમચી શુદ્ધ ઘી
  • ૫૦ ગ્રામ - બદામ
  • ૫૦ ગ્રામ - કાજુ
  • ૨ ચમચી- મગજતરી ના બીજ
  • ૨ ચમચી- ખસખસ
  • ૧ ચમચી- સૂંઠ પાઉડર
  • ૧ ચમચી- ગંઠોડા પાઉડર
  • ૧\૨ કાચલી છીણેલ
  • કટકાં કરેલ સૂકા નારીયેળ
  • ૧ ચમચીદળેલી સાકર (અપવાદ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧\૨ કલાક
  1. 1

    સૌપ્રથમ પોચા ખજૂર ને લો,તેમાંથી ઠળિયા કાઢી ને તૈયાર કરી લો.
    જો ખજૂર કઠણ હોય તો ઠળિયા કાઢી ને મિક્ષચર જાર માં ક્રશ કરી લો.

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે,કઢાઈ માં ૩ ચમચી ઘી ગરમ કરી તેમાં ગુંદર ને ખાંડી ને થોડો થોડો ઉમેરી ને સરસ તળી લો, પછી વાટકી ના પાછળના ભાગે થી સરસ ક્રશ કરી લો ને ડીશમાં કાઢી લો.

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કઢાઈ માં ૧ ચમચી ઘી ગરમ કરી ને બદામ અને કાજુ ને સોનેરી બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળી લો ને ખાંયણી માં કૂટી લો ને બાજુ પર રાખો.

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૨ ચમચી મગજતરી ના બીજ અને ૨ ચમચી ખસખસ ને પણ કોરા શેકી લો, પછી સૂકી નારીયેળ ની કાચલી ને ખમણી ને બનાવેલાં ખમણ અને કટકાં ને થોડું ઘી મૂકી સાંતળો ને અલગ રાખો.

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે,પેન કે કઢાઈ માં ૩ ચમચી ઘી લો ને તેમાં ખજૂર ઉમેરી ને મધ્યમ થી ધીમી આંચ પર સાંતળો, ખજૂર નરમ થાય અને ઘી છુટું પડવા લાગશે એટલે ગેસ બંધ કરી ને ખજૂર ને તવેતા થી સાંતળો પછી એમાં બદામ-કાજુ નો ભૂકો, ખસખસ- મગજતરી ના બીજ, નારીયેળ નું છીણ,કટકાં, ગુંદર,ઈલાયચી પાઉડર સૂંઠ અને ગંઠોડા પાઉડર ઉમેરી દો ને છેલ્લે ૧ ચમચી દળેલી સાકર ઉમેરી ને બધું જ સરસ ભેળવી લો ને ચોકી કે પ્લેટ માં ઘી લગાવી ને મિશ્રણ ને ઠાલવી ને સરસ પહોળું કરી ને ૨ કલાક ઠરવા દો.

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ૨ કલાક પછી મનગમતાં આકાર ના કાપા પાડીને રાખી લો.

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તો...તૈયાર છે...શિયાળામાં શરીર ને ઈન્સટન્ટ એનર્જી આપતો ખજૂર-ગુંદર પાક...

    ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
પર December 19, 2021 07:09
Cooking isn’t just something I do — it’s a piece of my heart, served on a plate.From the sizzle of spices in hot oil to the quiet joy of kneading dough with my hands, every dish I make carries a story, a memory, a feeling. Whether it's comfort food on rainy days or something bold that sparks curiosity, cooking is how I express love, creativity, and care.Each ingredient, every flavor, speaks of passion — not just for food, but for the smiles it brings, the moments it creates, and the warmth it spreads.✨ This isn’t just food. It’s a part of me.Come join my journey:https://www.instagram.com/krishna_recipes_?igsh=MXIzdzYwMXJ0Nno3OQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
December 23, 2021 18:30
Wow.. Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for ગુંદર

Keywords

ખજૂર ગુંદર પાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પંચરત્ન ઢોકળાં (Panchratna Dhokla Recipe In Gujarati)
  2. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  3. મંચુરિયન ફ્રાઇડ રાઈસ (Manchurian Fried Rice Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
  5. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  1. ખીચું (Khichu Recipe In Gujarati)
  2. લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
  3. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  4. વેજ આલુ પૌઆ કટલેસ (Veg Aloo Paua Cutlet Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15806102
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close