તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)

Heena Timaniya @cook_29296491
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તલ સાફ કરી લો ને એક વાસણ તેલ ને ગોળ લો પછી તે નો સરખો પાયો
- 2
કરો ને તેમા પછી સોડા નાખી ને હલાવો ને પછી તલ નાખી
- 3
પ્લેટફોમ પર તેલ લગાડી દો ગરમ ચીકી બનાવા તલ સાથે ગોળ ભેગો કરી ને પાથરો ને ઉપર મગજતરી ને વરીયાળી પાથરો ને સ્ટીલ ના ડબો થી વણો અથવા વેલણ વણો ને ગરમ હોય ત્યારે કાપા પાડો ને ડબા માં ભરો ત્યારે બટર પેપર રાખી ને ભરો તો એક બીજા સાથે ચોટસે નહી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875557












ટિપ્પણીઓ