બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં આરાનો લોટ, પાણી અને ખાંડ લઈને બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ ગેસ ચાલુ કરીને તેને ધીમી આંચ પર મિક્સ કરવું.
- 2
મિશ્રણ ઘટ્ટ થશે. તયાર બાદ એક વાટકી માં 1-2 ચમચી પાણી લઈને તેમાં લીલો ફૂડ કલર ઉમેરવો અને તેને મિશ્રણ માં ઉમેરી ને બરાબર મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને કાજુ બદામ ના ટુકડા ઉમેરી ને મિક્સ કરવું અને તેને ઘી થી ગ્રીસ કરેલી ડીશ માં પથારી ને ઉપર થી કાજુ બદામ થી ડેકોરેટ કરો અને તેને ફ્રિજ માં 2-3 કલાક માટે મૂકી ને રેસ્ટ આપો
- 4
ત્યારબાદ તેના ટુકડા કરીને તેને ઠંડા પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16045827







ટિપ્પણીઓ