કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#cookpadindia
#cookpadgujarati
#holispecial
#ladu
#sweet
મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15+30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 1/2 કપચણા નો લોટ
  • 1 ચમચીદેશી ઘી (ધ્રાબો દેવા)
  • 2 ચમચીદૂધ (ધ્રાબો દેવા)
  • 3/4 કપખાંડ
  • 1 કપદેશી ઘી
  • 1/4 ચમચીઇલાયચી પાઉડર
  • 1 ચમચીમલાઈ
  • 1/2 ચમચીખસખસ
  • 1 ચમચીપિસ્તા ની કતરણ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15+30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ ને ચાળી લેવો.ઘી,દૂધ ને ગરમ કરી લોટ માં ધ્રાબો દાઈ 15 મિનિટ ઢાંકી રાખવું.

    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    15 મિનિટ પછી આ મિશ્રણ ને ચાળી લેવું.કડાઈ માં ઘી ગરમ કરી તેમાં તેને ઉમેરવું.અને ધીમે તાપે સતત ચલાવતા રહેવાનું. જરૂર પડે થી ઘી ઉમેરવું.ગોલ્ડન કલર થવા આવે ત્યારે મલાઈ ઉમેરી દેવી.જેથી સરસ કણી પડે.

    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઉતારી ને ઇલાયચી પાઉડર ઉમેરી દેવો.5 મિનિટ ઠંડુ થાય એટલે ખાંડ ઉમેરી ફરી ઠંડુ થવા દેવું.થોડું કઠણ થાય એટલે લાડુ વાળી લેવા.

    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લાડુ પર ખસખસ લગાવી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરવું.

    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે હોળી ની પૂજા માં ધરવા માટે મગસ ના લાડુ.

    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર March 16, 2022 21:00
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 20, 2022 13:36
Nice presentation
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગસ લાડવા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સ્પાઇસી પનીર અંગારા (Spicy Paneer Angara Recipe In Gujarati)
  2. પાપડી નો લોટ (Papdi Lot Recipe In Gujarati)
  3. રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
  4. ઘઉં ચણા ના લોટ ની ક્રિસ્પી જીરા પૂરી (Wheat Chana Flour Crispy Jeera Poori Recipe In Gujarati)
  5. ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
  1. ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
  2. ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
  3. દ્રાક્ષ્ ને લીલી વરીયાળી નો જયુસ (Draksh Lili Variyali Juice Recipe In Gujarati)
  4. જુવારની ધાણી (Jowar Dhani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16070742
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close