હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
હરિયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચોખાને ધોઈને પલાળી લેવા ત્યારબાદ તપેલીમાં ગરમ પાણી મૂકી તેમાં તજ લવિંગ તમાલપત્ર નાખી દેવા ત્યારબાદ તેમાં ચોખા નાખી દેવા
- 2
ત્યારબાદ ડુંગળીને ઝીણી સુધારી લેવી ગાજર ને ઝીણા સુધારી લેવા ભાત તૈયાર થઈ જાય એટલે તેને વસાવી લેવા
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી તેલ મૂકી તેમાં જીરું નાંખવું તમાલપત્ર તજ લવિંગ હિંગ નાંખવી પછી તેમાં ડુંગળી ગાજર સાંતળી લેવું આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી
- 4
બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેની અંદર પાલકની પ્યુરી નાખી દેવી મીઠું ગરમ મસાલો નાખવો ત્યારબાદ તેમાં ભાગ નાખી દેવા બધું સારી રીતના મિક્સ થઈ જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી દેવી
- 5
આ સાથે હરિયાળી પુલાવ તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16092185




ટિપ્પણીઓ