મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ લઈ અને મગની દાળબરાબર ધોઈને તેમાં ડૂબે તેટલું પાણી લો એક કરો પાંચ કલાક પલળવા દો મેથીના દાણા નાખી દો.. ત્યારબાદ એકદમ ફૂલીને ડબલ થઇ ગઇ હોય એટલે પાણી કાઢીને મિક્સરમાં પીસી લો. પછી દાળને પાંચથી મિનિટ એકદમ હલાવીને સોફટ બને તેવી કરો ત્યારબાદ તેમાં આદુ મરચા અને કોથમીર અને મીઠું એડ કરી મસાલો કરીને ફરીથી થોડીવાર માટે હલાવો...
- 2
સાંભળ બનાવવા માટે તુવેરની દાળને ધોઈને કૂકરમાં ત્રણ સીટી કરી લો.. અને દુધી પણ બાફી લો. પછી દાળને પીસીને હળદર અને મીઠું એડ કરી ઉકળવા મૂકી દો ત્યારબાદ ઉપર બધા મસાલા એસ કરો વઘાર માટે ભેગી કરીને વઘાર કરો. સૌપ્રથમ તેલ મૂકી રાઈ નાખી મેથી નાખી ઉપર જણાવેલ બધો મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી એકદમ સાંતળો ત્યારબાદ તેને દાળમાં ઉમેરો
- 3
પછી વડા બનાવવા કડાઈમાં તેલ ગરમ કરી બંને હાથ પાણી વગર કરી ખીરું હાથમાં લઇ વચ્ચે કાણું પાડી ને વડા તૈયાર કરો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી વડા તળી લો...
- 4
ત્યાર બાદ ગરમા-ગરમ વડા અને સંભાર સર્વ કરવા રેડી છે મેંદુ વડા સાઉથ ઇન્ડિયન ની ફેમસ રેસીપી મેંદુ વડા તૈયાર છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલી મકાઈની સુપર ટેસ્ટી ભેળ (Lili Makai Super Testy Bhel Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
સ્વીટ કોન ની સબ્જી (Sweet Corn Sabji Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#MBR5 Hinal Dattani -
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
-
-
સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં વર્કિંગ વુમન માટે છે બેસ્ટ ઓપ્શન છે રેડી ટુ કૂક સાંભાર premix બહુ ઝડપી અને એકદમ ટેસ્ટી થાય છે. Manisha Hathi -
-
-
-
-
-
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
વાલોર અને બટેટાનું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય. RITA -
More Recipes
ટિપ્પણીઓ (3)