ખુરમી (Khurmi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળને અડધા કપ પાણીમાં પલાળી લો પછી ઘઉંના લોટમાં સોજી તલ અને ઘીનું મોણ ઉમેરીને મિક્સ કરો
- 2
પછી ગોળ વાળા પાણીને ગાળી લો થોડું થોડું પાણી નાખીને લોટ બાંધો
લોટ બહુ કડક બાંધવો નહીં પછી લોટમાંથી લુઆ કરીને મોટો રોટલો વણી લો રોટલો જાડો વણીને તૈયાર કરવો પછી તેના ચોરસ અથવા તો ત્રિકોણ કાપા કરી લો - 3
તળવા માટે ઘી અથવા તેલ ગરમ કરો ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા
- 4
તૈયાર છે છત્તીસગઢ ખુરમી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16187868




ટિપ્પણીઓ (4)