ગુજરાતી ઢોકળા (Gujarati Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ અને ચોખા પાણી થી ધોઈ ને ૩ થી ૪ કલાક પલાળી રાખવા.
- 2
ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલા દાળ ને ચોખા દહીં નાખી ક્રશ કરી લેવું,ને ૫ કલાક આથા માટે રેસ્ટ આપવો. ઢાંકી ને ગરમ જગ્યા પર જલ્દી આથો આવી જાય છે.
- 3
ત્યારબાદ મિશ્રણ માં હળદર મરચું મીઠું નાંખી હલાવો. હવે સાજી ના ફૂલ અને તેલ નાખી ફીણી લેવું,ત્યારબાદ ઢોંકલીયા માં પાણી ઉમેરી ડીશ માં પાથરી ને ગેસ પર મૂકવા.
- 4
ચેક કરો કે થઈ ગયા છે.તો તેને પીસ કરી ને ગરમ ગરમ પીરસો.સાથે અપમ ની લોઢી માં એજ મિશ્રણ માં વઘાર કરી ને પાઉંભાજી મસાલો ને વેજીટેબલ મિક્સ કરી ને મીની હાંડવા તૈયાર કરી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16200938




ટિપ્પણીઓ