નો બેક ચોકો બ્રાઉની

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ચોકોસ
  2. ૧ ટી સ્પૂનવેનિલા એસનસ
  3. ૬ ટી સ્પૂનચોકલેટ સોસ
  4. ૩ ટી સ્પૂનમેલટેડ ડાર્ક ચોકલેટ
  5. ૩ ટેબલસ્પૂનદૂધ
  6. ૧/૨ કપમિક્સ ડાયફૂટ ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ચોકોસ ને મિકસરમાં અધકચરા પીસી લો. પછી તેમા બાકી ની બધી સામગ્રી મિક્સ કરી દો. ગ્રીસ કરેલી પ્લેટ માં બટર પેપર મૂકી તેમા દાબી ને ૧/૨ કલાક ફીજ માં રાખી અને મોલડ કરી પીસ પાડો. વેનિલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સોસ સાથે સર્વ કરો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes