પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
પનીર કાઠી રોલ
પનીર કાઠી રોલ (Paneer Kathi Roll Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
પનીર કાઠી રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ના લોટમા મીઠું, મોણ & દહીં નાખી કઠણ લોટ બાંધો & હવે ઘી નાંખી લોટને પરોઠા જેવો સોફ્ટ કરો.. ૧\૨ કલાક બાજુમા રાખો
- 2
૧ લૂવો લઇ મોટો ગોળ વણો & નોનસ્ટિક લોઢીમા બંને બાજુ ઘી નાંખી શેકો.. બીજી બાજુ નોનસ્ટિક તંદુર લોઢીમા પનીર ટીકી શેકવા મુકો & માખણ નાંખી ચારે બાજુ શેકો.... પરાઠા વાળો ગેસ બંધ કરી ૧ ડીશ મા કાઢો
- 3
પરોઠા ઉપર પહેલા ડુંગળી નુ સલાડ પાથરો... એના ઉપર ગ્રીન ચટણી રેડો.... એના ઉપર પનીર ટીકા સ્કેવર મૂકો... એને વચ્ચેથી કટ કરી....સ્કેવર કાઢી એના ઉપર તંદૂરી મસાલો ભભરાવી.... એનો રોલ વાળો... & લોઢી પર શેકી લો....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16240446




ટિપ્પણીઓ (15)