પાઈનેપલ જ્યૂસ

Pina Mandaliya @cook_25713246
પાઈનેપલ જ્યૂસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાઈનેપલ ની છાલ કાઢીને તેના કટકા કરવા (હુ તો આખું લાવું છું પણ કટકા કરેલા પણ મળે છે)
- 2
પછી મિક્સર જારમાં માં કટકા નાખી દો ને ખડી સાકર (હુ શરદ પૂનમ ના ચંદ્ર નો છાય માં ૧૫ કિલો સાકર ઠંડી કરવા મુકું છું ને સમર માં તેનો પાઉડર કરી યુઝ કરુ છુ) નાખી દો
- 3
પછી મિક્સર જારમાં સરસ ક્રસ કરી સંચર નાખી દો પછી ગયણી થી ગાળી લૉ પછી ઠંડું કરી નાના આઈસ ના ટુકડા નાખી સર્વ કરો બહુ જ સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16278871



ટિપ્પણીઓ