હોમ મેડ રાજ કચોરી ની પૂરી

Jayshree Doshi @Jayshree171158
હોમ મેડ રાજ કચોરી ની પૂરી
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં સોજી, ઘઉંનો લોટ અને મેંદો લઈ નવસેકું પાણી રેડી મધ્યમ લોટ બાંધી લો. પછી લોટને ભીના કપડાથી કવર કરી વીસ મિનિટ રહેવા દો.
- 2
લોટમાંથી નાનો લુઓ લઈ રોટલી જેવી પાતળી મોટી પૂરી વણી લો.પછી તેને મધ્યમ ગેસ પર તેલ માં ફ્રાય કરો. સોનેરી રંગ થાય એટલે એક પ્લેટમાં કાઢી લો.
- 3
રેડી છે હોમ મેડ રાજ કચોરી ની પૂરી. તેને સર્વિંગ પ્લેટ માં લઇ સર્વ કરો. આ પૂરીને દસથી પંદર દિવસ સ્ટોર કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજ કચોરી ની પૂરી (Raj Kachori Poori Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
કારેલા ડુંગળી લસણ નું શાક (Karela Dungri Lasan Shak Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
ફરાળી કાચી કેરી નો છુંદો (Farali Kachi Keri Chhundo Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
-
રોઝ લસ્સી વીથ આઇસ્કીમ (Rose Lassi With Ice Cream Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
-
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
#NFR#નો Fire Recipe#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
-
લેમન મિન્ટ આઈસ ટી (Lemon Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
થાઈ આઈસ ટી (Thai Ice Tea Recipe In Gujarati)
#RB13#MY RECIPE BOOK#SRJ#Super recipes of the June Krishna Dholakia -
રોઝ લસ્સી વિથ વેનીલા આઈસ્ક્રીમ (Rose Lassi With Vanilla Icecream Recipe In Gujarati)
#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
-
-
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#Super recipes of the June#Turai sanji#turai moongdal sabji recipes Krishna Dholakia -
ડેલિશ્યસ ચીઝ બટર કોર્ન (Delicious Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#Post1#Super recipe of June#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ#super recipes of Junepinal_patel inspired me. Dr. Pushpa Dixit -
-
-
-
હોમ મેડ જુવાર ની ધાણી (Homemade Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ફ્રૂટ સલાડ અને પૂરી (Fruit Salad / Poori Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#Diner Recipe Jayshree Doshi -
-
પાણી પૂરી ની પૂરી
લોક ડાઉન મા બહાર નું ખાવાનું બવ મન થાય છે. પણ બહાર કઈ મળતું નથી😅. અને બીક પણ બવ લાગે છે. અને આજે તો મને પાણી પૂરી બવ યાદ આવી..તો થયું ચાલો પહેલાં પૂરી બનાવીએ પછી બીજું બધું રેડી કરીએ... 😋 Chhaya Panchal -
-
ભટુરા પૂરી
Week1સ્ટ્રીટ ફુડ રેસીપી#ATW1#TheChefStory ભટુરા પૂરીપંજાબી છોલે સાથે મોટી મોટી વ્હાઈટ પૂરી સર્વ કરવામાં આવે છે. તો આજે મેં ભટુરા પૂરી બનાવી. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083260
ટિપ્પણીઓ